મહુવાના ઉમણીયાવદર નજીક નળ વિસ્તારમાં બની, જ્યાં મહેસાણા-કોવાયા રૂટની એસ.ટી. બસનું સ્ટિયરિંગ અચાનક ફેલ થયું. પ્રાથમિક માહિતી મુજબ, સ્ટિયરિંગનો ગુટકો તૂટી જવાને કારણે ડ્રાઇવર બસ પરનો કાબૂ ગુમાવી બેઠો, જેના કારણે બસ રોડની નીચે ઉતરી ગઈ અને બાજુમાં પાર્ક કરેલી એક ફોર-વ્હીલ ગાડી સાથે ટકરાઈ. સદનસીબે, આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ બસ અને ફોર-વ્હીલ વાહનને ન