ધારી તાલુકાના ગોપાલગ્રામ માં આવેલ ઓ.પી. ઝાટકી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું જેમાં જિલ્લા મહાકુંભ યોજાયો હતો એમાં શાળાના વિદ્યાર્થીઓ પ્રથમ નંબર આવતા પુથ્વીરાજની સન્માન કરવામાં આવ્યું હતું જેમાં મિલિયન કંપનીના માલિક અને ગામ વિકાસ ટ્રસ્ટના પ્રમુખ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આપણા સંગે શાળાના પ્રમુખ પ્રતાપભાઈ વાળા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.