This browser does not support the video element.
ઉમરગામ: ઉમરગામ તાલુકાના ટીંબી ખાતે કન્ટેનર પલ્ટી માર્યું
Umbergaon, Valsad | Aug 22, 2025
ઉમરગામ તાલુકાના ટીંબી ખાતે કન્ટેનર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કન્ટેનર પલ્ટી માર્યું હતું. જેમાં કન્ટેનર રોડના સાઈડમાં ઉતરી જતા પલટી મારી ગયાનું જાણવા મળ્યું છે.