વડાલી શહેર માંથી હજારો ની સંખ્યામાં માં અંબાજી પદયાત્રિકો પસાર થાય છે.જેને વડાલી PI અને PSI દ્વારા ગત રાત્રી ના 11 વાગ્યા થી 2 વાગ્યા સુધી ધરોઈ રોડ પરથી પસાર થતા પદ યાત્રિકો ના પાછળ ના ભાગે અથવા થેલી કે થેલા ની પાછળ રેડિયમ સ્ટીકર અંદાજીત 200 કરતા વધુ પદયાત્રિકો ને લગાવાયા હતા.આ રેડિયમ સ્ટીકર થી રાત્રી ના અંધારા માં પદ યાત્રિકો ચાલતા હોય તો વાહન ની લાઈટ પડવાથી પદયાત્રિકો ચાલી રહ્યા છે તે ખબર ખબર પડે આમ પદ યાત્રિકો ની સલામતી માટે વડાલી પોલીસે આ સરા