This browser does not support the video element.
ચીખલી: ચીખલીના દોણજાના NRI ની જમીનનો શોધો કરી 1.91 કરોડની ઠગાઈમાં સુરતના બે સહી ચારની ધરપકડ
Chikhli, Navsari | Aug 11, 2025
ચીખલી તાલુકાના ધુણજા ગામે એન આર આઈ પરિવારની સાત વીઘા ખેતીની જમીનના ઉપજેલા એ2. 21 કરોડ માંથી માત્ર 30 લાખ જેટલી રકમ આપી વેચાણ દસ્તાવેજ કરાવી લેનાર ચાર જમીન દલાલો સામે ભોગ બનનાર જમીન માલિકે 1.91 કરોડની છેતરપિંડી ની ફરિયાદ નોંધાવી હતી પોલીસે ચારેય જમીન દલાલો આરોપીની ધરપક કરી જેલમાં ધકેલી દીધા હતા.