બોટાદ જિલ્લા પંચાયત ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જેઠીબેન પાલજીભાઈ પરમાર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અક્ષય બુડાનિયા, જિલ્લા પંચાયત ઉપ-પ્રમુખશ્રી કનુભાઈ ગોબરભાઈ રાઠોડ અને શ્રી પાલજીભાઈ પરમાર અને જિલ્લા પશુપાલન અધિકારીશ્રી ડો.આર.જી.માળીની ઉપસ્થિતિમાં પશુપાલન શાખાની વિવિધ યોજનાઓનો ઓનલાઇન આઈ ખેડૂત પોર્ટલ પર ડ્રો કરવામાં આવ્યો હતો.જેમાં જનરલ બકરા એકમ (10+1) સહાય યોજના, વિદ્યુત સંચાલિત ચાફકટર જનરલ, વિધવા સહાય યોજના વગેરે યોજનાઓ માટે ડ્રો કરવામાં આવ્યાં