સુરત શહેરમાં માતા પુત્ર પર કરાયો જીવ લઈને હુમલો. ડીંડોલી વિસ્તારમાં ગુનેગારો બ બન્યા બેફામ ઘર બહાર બેસેલા અમન રાજપુત નામના યુવક પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો. જૂની અદાવત રાખી અમન નામના યુવક પર પ્રાઇવેટ પાર્ટ પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો. જોકે માતા અને પુત્રને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાતા પોલીસે હાલ તો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.