Download Now Banner

This browser does not support the video element.

જીલ્લામાં ગેરકાયદેસર ખનિજ વહન કરતાં બ્લેકટ્રેપ અને રેતી ભરેલા 3 વાહનો ઝડપાયા

Mahesana City, Mahesana | Aug 23, 2025
મહેસાણા જીલ્લામાં ગેરકાયદેસર ખનિજ વહન કરતાં બ્લેકટ્રેપ અને રેતી ભરેલા 3 વાહનો ઝડપાયા મહેસાણા જીલ્લા કલેકટર એસ કે પ્રજાપતિ ના માર્ગદર્શન હેઠળ ખાણ ખનીજ વિભાગ મહેસાણા દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં બ્લેકટ્રેપ અને રેતી ભરેલા 3 વાહનો (કિંમંત ~₹90 લાખ) છે, અને ₹7.82 લાખ દંડ વસૂલાયો હતો,
Read More News
T & CPrivacy PolicyContact Us