સાંતલપુર તાલુકાના વારાહીમાં ફૂડ વિભાગની ટીમ દ્વારા ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી વારાહીમાં ફૂડ વિભાગની ટીમ દ્વારા મીઠાઈની દુકાનો સહિત વિવિધ દુકાનો પરથી સેમ્પલો લેવામાં આવ્યા હતા ફૂડ વિભાગની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા વેપારીઓમાં પણ ફકળાટ જોવા મળ્યો હતો.