સુરત જિલ્લામાં પસાર થતા નેશનલ હાઈવે 48 પર હીટ એન્ડ રન ની ઘટના, સિયાલજ ગામ પાસે અજાણ્યા ડમ્પ્પર એ બાઈકને ઉડાડ્યું,બાઇક પર સવાર ચાલક અને યુવતી ને ગંભીર ઇજાઓ થઈ,ગંભીર ઈજાઓને કારણે યુવતીનું મોત થયું ,યુવતી પોતાના માસા સાથે બાઈક પર જઈ રહી હતી,અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક ભાગી ગયો ,સમગ્ર ઘટના ની જાણ પોલીસ ને કરવામાં આવી