Download Now Banner

This browser does not support the video element.

ઉમરગામ: ભીલાડ પોલીસે અંકલેશ્વરથી સાયબર ફ્રોડના આરોપીને ઝડપી પાડ્યો

Umbergaon, Valsad | Sep 7, 2025
પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ભીલાડ પોલીસ સ્ટેશન દ્વારા સાયબર ફ્રોડના આરોપી ક્રિષ્ના જવાહિર જયસ્વાલને ટ્રેસ કરીને પકડી પાડવામાં આવ્યો છે. આરોપી સામે ફરીયાદ મુજબ, ગત ૯ મે ૨૦૨૫ના રોજ તેણે ફરીયાદીના મોબાઇલમાંથી સીમકાર્ડ કાઢી પોતાના મોબાઇલમાં નાખી ફોન-પે એપ્લીકેશન ડાઉનલ કરી OTP મેળવી ગુનો અચયો હતો.
Read More News
T & CPrivacy PolicyContact Us