ઉત્તર ગુજરાત અને ઉપરવાસમાં વરસાદના પગલે ધરોઈ ડેમના આઠ દરવાજા ખોલી ૯૫,૫૭૬ ક્યુસેક પાણી નદીમાં છોડાયું lગતરોજ બપોરે બે વાગ્યાના અરસામાં મળેલી માહિતી મુજબ ઇડર સહિત ઉત્તર ગુજરાતના લોકોની |જીવાદોરી સમાન ધરોઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદની | હવામાન વિભાગે આગાહી કરતા પ્રશાસને શનિવારે બપોરે ડેમના આઠ દરવાજા સવા નવ ફૂટ ખોલી ૯૫,૫૭૬ ક્યુસેક પાણી જ્યારે પાણીની ૮૧,૬૮૭