Download Now Banner

This browser does not support the video element.

જૂનાગઢ: ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જુનાગઢ દ્વારા ટેકાના ભાવે કપાસ ખરીદી ના ઓનલાઈન રજીસ્ટ્રેશન ને લઈને આપી માહિતી

Junagadh City, Junagadh | Aug 28, 2025
વર્ષ 2025 26 માં કપાસની ટેકાના ભાવે ખરીદીને લઈને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ખેડૂતોને ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે ની જાહેરાત કરાઈ છે જેમાં 1 9 2025 થી 30 9 2025 સુધી ઓનલાઇન રજીસ્ટ્રેશન કપાસ કિસાન નામની એપ્લિકેશન પર ખેડૂતો કરી શકશે.
Read More News
T & CPrivacy PolicyContact Us