ગુજરાત સરકારના ડાયરેકટર ઓફ પ્રોસિક્યુશનની કચેરી દ્વારા રાજ્યના વિવિધ ઝોનમાં તાલીમકાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતુ.. આ કાર્યક્રમઅંતર્ગત, ૨૩ ઓગસ્ટ, ૨૦૨૫ ના રોજ દાહોદ ખાતે ગોધરા ઝોન માટેની તાલીમયોજાઈ હતી. આ તાલીમમાં સરકારી વકીલો, પોલીસ અધિકારીઓ, સરકારી તબીબો અને નાયબ મામલતદારોને સંયુક્ત રીતે તાલીમઆપવામાં આવશે. આ.પહેલનો મુખ્ય હેતુ જિલ્લાઓમાં ગુનાની તપાસ અને કાયદાકીય પ્રક્રિયાઓને વધુ સુચારુ બનાવવાનો છે.આ તાલીમમાં ડાયરેકટર ઓફ પ્રોસિક્યુશન કચેરી