This browser does not support the video element.
ગાંધીધામ: સિટીજન્સ કાઉન્સિલે મહાનગરપાલિકા ખાતે નવા કમિશનરને આવકારી રજૂઆત કરી
Gandhidham, Kutch | Sep 7, 2025
ગાંધીધામ સિટીજન્સ કાઉન્સિલ દ્વારા મહાનગરપાલિકાના નવા કમિશનર મનીષ ગુરવાણી સાથે શુભેચ્છા મુલાકાત યોજાઈ હતી. સભ્યોએ પુષ્પગુચ્છ આપીને કમિશનરને અભિનંદન પાઠવ્યા. દાદા કુમાર રામચંદાણીએ શહેરની સમસ્યાઓ અને વિકાસ કાર્યો અંગે રજૂઆત કરતો પત્ર પાઠવ્યો. કમિશનરે સકારાત્મક કામગીરીની ખાતરી આપી. મુલાકાતમાં કુમાર રામચંદાની, નરેન્દ્ર બિલદાની, હરેશકુમાર તુલસીદાસ, દેવ દાદલાની, સમીર દુદાની, યોગેશ જોશી, જીતેન્દ્ર જોશી અને સંજય જેઠાણી હાજર રહ્યા હતા.