ઉધના ભાઠેના વિસ્તારમાં ફેક્ટરી માલિકને તમે બાળ મજૂરી કરાવો છો"કહી રૂપિયા 5100 ની ખંડણી વસૂલવામાં આવી હતી.ફરિયાદીની ફરિયાદના પગલે ઉધના પોલીસે વિરેન્દ્ર સિંઘ રાજપૂત અને મનોજ શર્મા ની ધરપકડ કરી હતી.જે આરોપીઓની પૂછપરછ માં અન્ય વ્યક્તિ જોડે પણ આરોપીઓએ રૂપિયા પડાવ્યા હોવાની હકીકત અને ફરીયાદ પોલીસ ચોપડે નોંધાઈ હતી.જેને લઇ ઉધના પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.