ઉમરગામ તાલુકાના તડગામ ગ્રામસભામાં મરીન ટાસ્ક ફોર્સના અધિકારીઓએ દરિયાઈ સુરક્ષાઓ અંગે સમજણ આપી હતી.
દરિયાઈ માર્ગેથી થતી વિવિધ આતંકવાદી પ્રવૃત્તિઓ અટકાવવા દરિયાઈ કાંઠાના વિસ્તારમાં કોઈ શંકાસ્પદ વ્યક્તિ અથવા તો બિન વારસી વસ્તુઓ પેકેટ્સ, ડ્રગ,બોટ તથા ડ્રોન જોવા મળે તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં અથવા કંટ્રોલ રૂમને જાણ કરવા જણાવ્યું હતું.