વિસનગર શહેરના કાંસા ચોકડી પાસે આવેલ તિરુપતિ કોમ્પલેક્ષમાં કેમ તે મારી સગાઈ તોડવેલ કહેતા યુવકે મેં કોઈ સગાઈ તોડવેલ નથી તેમ કહેતા યુવકને બે શખ્સોએ પથ્થર વડે માર માર્યો હતો. જેથી આ બનાવ અંગે યુવકે બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.