This browser does not support the video element.
કેશોદ: કેશોદમાં ઉન્નતિ પેલેસ ના માલિક માતા પિતા અને પુત્ર વિરુદ્ધ લેન્ડ ગ્રેબિન્ડ ની ફરિયાદ. પોલીસે વધુ તપાસ હાથ ધરી
Keshod, Junagadh | Oct 9, 2025
કેશોદમાં ઉન્નતિ પેલેસ ના માલિક માતા પિતા અને પુત્ર વિરુદ્ધ લેન્ડ ગ્રેબિન્ડ ની ફરિયાદ.નુનારડા ગામના રામીબેન નંદાણિયાએ ખરીદેલો ફ્લેટ પેલેસ માલિકે ખાલી ન કરી અન્યને સાટાખત કર્યો.રામીબેને કલેક્ટરમાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવતાં કેશોદ પોલીસે કાર્યવાહી હાથ ધરીપેલેસ માલિક નરોતમ ઠુંબર, પત્ની વનિતાબેન અને પુત્ર હેતલ ઠુંબર વિરુદ્ધ ગુનો નોંધાયો.હેતલ ઠુંબર પર ડબલ દસ્તાવેજ બનાવી અનેક ફ્લેટ વેંચી નાખવાનો આક્ષેપ.કેશોદ પોલીસે કૌભાંડની વધુ તપાસ શરૂ કરી છે.