Install App
daily43000649
This browser does not support the video element.
નવસારી: પૂર્ણા નદી કિનારે ગણેશ વિસર્જન દરમિયાન ભાવુક દ્રશ્યો સર્જાયા
Navsari, Navsari | Sep 6, 2025
નવસારીમાં પૂર્ણા નદી કિનારે ગણેશ વિસર્જન દરમિયાન એક ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. એક દીકરી ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી હતી. આ દ્રશ્યો જોઈ દરેક લોકો લની આંખો ભીની થઇ હતી. ત્યારે આવા લાગણી સભર દ્રશ્યો ઓવારા પર કેદ થયા હતા.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!