આજે શનિવારે સવારે 9.30 વાગ્યાની આસપાસ સિવિલમાં આવેલી એમ એન્ડ જે આંખની હોસ્પિટલ ખાતે કર્મચારીઓ દ્વારા હડતાળ પાડીને વિરોધ કરાયો હતો.જેમાં વિશ્વા એન્ટરપ્રાઈઝ દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનો આરોપ.વિશ્વા એન્ટરપ્રાઈઝના અંદાજિત 50 થી વધુ કર્મચારી ઉતર્યા હડતાળ પર.2 દિવસ પહેલા વર્ગ 4 કમૅચારી વિશ્વા એન્ટરપ્રાઈઝ ના માનસિક ત્રાસના કારણે આત્મહત્યા કરી હોવાનો આક્ષેપ.