કામરેજ ની ગ્રામસભા મા હંગામો ,ગ્રામ જનો દ્વારા ખાડી પૂર ને લઈ કરાઈ રજૂઆત ,ગ્રામ જનો નો આક્ષેપ ગ્રામ સભા ની કોઈ જાણ નથી કરાઈ ,ગ્રામજનો દ્વારા ચલાવાયો સવાલ નો મારો ,રખડતા ઢોર અને સોસાયટી ઓ મા પાણી ભરાવા ની વાત ,મહિલા સરપંચ અને ડેપ્યુટી સરપંચ ચાલુ ગ્રામસભા છોડી જતા રહ્યા ,સ્થાનિકો દ્વારા ફરી ગ્રામ સભા કરવા અને દરેક વિભાગ ના અધિકારીઓ ની હાજરી માંગ કરી