SOGની મોટી સફળતા: દુબઈથી સાયબર ફ્રોડ કરતા મોનુ સિંધીની ધરપકડ ગુજરાતની SOG ટીમે સાયબર ગુનાઓ સામે મોટી સફળતા હાંસલ કરી છે, જેમાં દુબઈમાં રહીને સાયબર ફ્રોડ આચરનાર આરોપી મોનુ સિંધીની એપાર્ટ સર્કલ પાસેની હોટલમાંથી ધરપકડ કરવામાં આવી છે. મોનુ ભારત આવીને લોકોને લાલચ આપી બેંક એકાઉન્ટ ખોલાવતો હતો અને નવા સિમકાર્ડ રજિસ્ટર કરી, ગૂગલ મેસેન્જર દ્વારા QR કોડ સ્કેન...