આજે ગણેશજી લેશે ભાવ ભરી વિદાય વિસર્જન ને લઈ શહેરમાં ઠેર ઠેર કૃત્રિમ તળાવનું આયોજન ઇન્દ્રપ્રસ્થ મંડળ દ્વારા ગણેશ વિસર્જન માટે તૈયાર કરાયો કુંડ ઇન્દ્રપ્રસ્થ દ્વારા દર વર્ષે કરવામાં આવે છે માટીના ગણેશની સ્થાપના પર્યાવરણ ની જાળવણી માટે દર વર્ષે નવતર અભિગમ ઇન્દ્રપ્રસ્થ દ્વારા તૈયાર કરવામાં આવેલ કુંડ માં આ વર્ષે અત્યાર સુધી 1600 પ્રતિમાનું વિસર્જન