ધારી તાલુકાના ગોપાલગ્રામ તેમજ આસપાસ ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો દ્વારા કપાસ, મગફળી, મકાઈ, સહિતના પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે પરંતુ ચેલા કેટલાય સમયથા નીલગાયના ત્રાસથી ખેડૂતો થયા છે પરેશાન ત્યારે તંત્રને રજૂઆત કરવામાં આવી છે કે તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવે.