કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે વિધાનસભાના ન નાયબ દંડક વ ધારાસભ્ય વિજયભાઈ આર. પટેલ હાજર રહેશે ખાસ અતિથિ તરીકે નિર્મલાબેન એસ. ગાઈન (જિલ્લા પંચાયત અધ્યક્ષ) ઉપસ્થિત રહ્યા.સાથે સાથે વન અધિકારીઓ, ડાંગ જિલ્લાના વાસુરણા રાજવી ધનરાજ સિંહ ,જિલ્લા અધિકારી ,એ.સી.એફ.,આર એફ ઓ તથા સ્થાનિક નાગરિકો પણ મોટી સંખ્યામાં જોડાયા કાર્યક્રમ ના અંતે એક પેડ માં કે નામ વૃક્ષારોપણ કરવામાં આવ્યો.