ઉધના વિસ્તારમાં આવેલ સોલાપુર કમ્પાઉન્ડ પાસે ની ઘટનાપ્લોટ નબર 23 સોલાપુર કમ્પાઉન્ડ વિભાગ 1 માં મહિલા નું મોતજરી ના ખાતામાં કામ કરતી વખતે પિન્કી દેવી નું મોત લીફ માં આવી જતા પિન્કી દેવી ઘટના સ્થળે મોત પિન્કી દેવી ની ઉમર 36 આશરે,ત્રણ છોકરી અને એક છોકરો દસ મહિના થી કામ કરતી હતી નવાગામ ડીંડોલી માં રહેતા હતા.