મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા આજરોજ સોમવારે ગાંધીનગર ખાતે ગોપાલ ઇટાલીયાની ચેલેન્જ સ્વીકારી રાજીનામું આપવા તૈયારી દર્શાવતા હોય, દરમિયાન હિન્દી ન્યૂઝ ચેનલ દ્વારા તેમનું ઇન્ટરવ્યૂ લેવામાં આવતા હિન્દી ભાષામાં ધારાસભ્યની ફાવટ ન હોવાના કારણે બફાટ કરવામાં આવ્યો હોય, જેનો વિડીયો વાયરલ થતા મોરબી પંથકમાં હાસ્યનું મોજુ ફરી વળ્યુ છે....