આજ રોજ સમય 4 કલાકે અને વિજયનગર તાલુકામાં સતત બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે તેને લઈને નદીઓમાં નવા નીર આવ્યા છે ઉપરવાસ માં ભારે વરસાદ ના કારણે આવ્યા નવા નીર દિવસ ભર દરમિયાન વરસાદને લઈ વિજયનગર ની હરણાવ અને હાથમતી નદી બંને કાંઠે વહી નદીમાં પાણી આવતા લોકો જોવા માટે ઉમટી પડ્યા હતા જેમાં રાજસ્થાનના ગામો ગણશવાસ આંબાપીળી શ્રવણમાળ કનબઈ, ઉખેડી જેવા ગામો માં વરસાદી માહોલ વિજયનગરના કેલાવા, ખોખરા, અને ઉપરવાસ ના ફલાસિયા, સોમ ના આસપાસ ના પંથકમાં ધોધમાર વરસાદ