શિક્ષણ જગતના મહારથી તેમજ જેમણે આખી જિંદગી શિખર શિક્ષણમાં અમૂલ્ય યોગદાન આપ્યું હોય તેવા અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાની મહેનત અને પાલિકા સ્થાનિક આગેવાનો તથા કંપનીઓનો સહકારથી કોલેજ શરૂ થતા અંજારના લોકોમાં આનંદ પ્રસર્યો હતો. જે બાબતે આજરોજ અંજાર ધારાસભ્ય ત્રીકમભાઈ છાંગાએ મીડિયા સમક્ષ અભિપ્રાય દર્શાવ્યો છે.