અકસ્માતમાં 1 મહિલાનું કરૂણ મોત નિપજયું 3 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી ,સુરત થી પટેલ પરિવાર અમરેલી લોકિક કામ અર્થે જઈ રહ્યો હતો ત્યારે આ અકસ્માત સર્જાયો હતો,સવારે 5 વાગ્યે કાર રોડની નીચે ખાબકી હતી અને કારમાં ગંભીર આગ ભભૂકી ઉઠી હતી ,કારમાં લાગેલ આગની જપેટમાં કારમાં સવાર 4 લોકો સપડાયા હતા જેમાં 1 મહિલા આગમાં ભુજાઈ કરૂણ મોત નિપજ્યું હતું.