ભાણવડમાં રાજગોર બ્રહ્મમ સમાજ દ્વારા વિધાર્થી સન્માન, સ્નેહ મિલન અને સમૂહ ભોજનનો કાર્યક્રમ ભાણવડ ખાતે રાજગોર બ્રહ્મમ સમાજ દ્વારા વિદ્યાર્થી સન્માન, સ્નેહ મિલન અને સમૂહ ભોજ્નનો ત્રિવિધ કાર્યક્રમ સોની સમાજની વાડી ખાતે યોજાયો હતો પ્રાથમિક, માધ્યમિક અને કોલેજ સ્તરે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને ઇનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા સમાજના પ્રમુખ પંકજભાઈ દવેએ બાળકોને વધુ શિક્ષણ લેવા માટે પ્રેરણા આપી કાર્યક્રમમાં મહિલા દાંડીયા રાસ.