શુક્રવારના 8 કલાકે આરોપીની પારડી પોલીસે આપેલી વિગત મુજબ પારડી પોલીસે ઝારખંડ થી 21 વર્ષે સાયબર ક્રાઇમ ના આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. આરોપીને ઝડપી લાવી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.2 આરોપીઓએ અંશુમન કુમારની આ કેસમાં સંડોણી હોવાનું પણ કબૂલ્યું છે.