મોડાસા શહેરમાં સહયોગ બાયપાસ ચોકડી થી પેલેટ ચોકડી અને બોલવા સહિતના વિવિધ વિસ્તારોમાં સાયકલિંગ યોજાઇ હતી સાત સપ્ટેમ્બરના રોજ સવારના આરસમાં સાયકલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી સહિતના ઉચ્ચ અધિકારી આ સાયકલિંગમાં જોડાયા હતા. વરસાદી માહોલ વચ્ચે પણ સાયકલ લિસ્ટનો ઉત્સાહ જોવા મળ્યો હતો