Install App
rangpadiya4091
This browser does not support the video element.
મોરબી: મોરબીમાં મોબાઈલ હેક કરીને મહિલાના બેન્ક એકાઉન્ટમાંથી લાખો રૂપિયા સાફ કરી નાખવાના ગુનામાં બે આરોપીની ધરપકડ
Morvi, Morbi | Sep 24, 2025
મોરબીમાં મહિલાનો મોબાઇલ હેક કરીને તેના બેન્ક એકાઉન્ટમાંથી 24.34 લાખ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા જે બાબતે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયો હતો. જે ગુન્હામાં બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!