દાહોદ જિલ્લા માંથી ભાદરવી પૂનમ નિમિતે પગપાળા અંબાજી જતા દરેક સંઘ ને અકસ્માત થી બચાવવા માટે રેડિયમ વાળા સેફ્ટી જેકેટ અંબર ગ્રુપ ઓફ કંપની ના સહયોગ થી વહેંચ્યા આવતી કાલે માલપુર સુધી પહોંચી બાકી રહી ગયેલા બધા સંઘ ને પણ સેફ્ટી જેકેટ વહેંચવાની યોજના બનાવી છે