સુરતના સરથાણાના યોગીચોક વિસ્તારની ઘટના,માત્ર પાંચ સેકન્ડમાં જ પગથી લોક તોડીને બુલેટ ચોરી કરીને ફરાર થય,ચોરીના 25 મિનિટ બાદ વધુ એક બુલેટની ચોરી કરી ફરાર,બંને ચોરીની ઘટનાઓ CCTV માં કેદ થવા પામી છે,બુલેટ ચોરને ખુલ્લેઆમ પોલીસને પડકાર ફેકી રહ્યા છે,ઉપરાંત બુલેટ માલિકને અજાણ્યા વ્યક્તિનો ફોન પણ આવ્યો હતો