આજરોજ ભેંસાણ તાલુકાના તમામ ગામમાંથી અલગ અલગ સમાજની ૧૫૦ કરતા પણ વધુ બહેનોને ગાંધીનગર પ્રવાસમાં ગોપાલ ઈટાલિયા લાવીને તેમની સાથે રહીને ગુજરાતની વિધાનસભા બતાવી.ગામડાના વ્યક્તિઓ ભાગ્યે જ વિધાનસભા અંદર જઈ શકે છે ત્યારે મને એક વિચાર આવ્યો કે હું અમારા ગામડાની બહેનોને વિધાનસભા બતાવીશ. આખો દિવસ ખેતરોમાં મજૂરી કરતી અમારી બહેનો પણ જીવનમાં એક વખત વિધાનસભાના બિલ્ડીંગની ભવ્યતા સગી આંખે જોઈ