નવસારીની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ દ્વારા માહિતી મળી છે . કે 3,852 દારૂની બોટલ જેની કિંમત 14,57,760 ના મુદ્દા માલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે જેમાં વાત કરવામાં આવે તો 20,58, 760 નો મુદ્દા માલ પોલીસે કબજે કર્યો. પકડાલ આરોપીનું નામ છે બલિરામ ભારતી અને ઝડપી પાડવામાં આવેલ છે અને ત્રણને વોન્ટેડ જાહેર કરેલ છે.