Download Now Banner

This browser does not support the video element.

ડેસર: સાંઢાસાલ ગામમાં સળગાવેલી હાલતમાં 16 વર્ષીય યુવકનો મૃતદેહ મળી આવ્યો

Desar, Vadodara | Apr 26, 2025
ડેસર: સાંઢાસાલ મેવલી રોડ પરના અંતિમ ધામના રસ્તે આવેલ બળિયાદેવ મંદિરના પ્રાંગણમાં સાંઢાસાલ ગામના જ આશરે 16 વર્ષીય જયમિલ કિરણસિંહ ગોહિલનો સળગાવી દીધેલ મૃતદેહ મળી આવતા ચકચાર, ડેસર પોલીસ ઘટનાસ્થળે દોડી આવી
Read More News
T & CPrivacy PolicyContact Us