Download Now Banner

This browser does not support the video element.

ડેડીયાપાડા: ડેડીયાપાડા તાલુકાની ખો-ખો ટીમે જિલ્લા કક્ષાએ વિજેતા બનીને તાલુકાનું નામ રોશન કર્યું

Dediapada, Narmada | Sep 22, 2025
ડેડીયાપાડા તાલુકાની ખો-ખો ટીમે જિલ્લા કક્ષાએ વિજેતા બનીને તાલુકાનું નામ રોશન કર્યું છે. આ વિજય માત્ર એક જીત નથી, પરંતુ ખેલાડીઓની સખત મહેનત, સમર્પણ અને ઉત્કૃષ્ટ ટીમ વર્કનું પરિણામ છે.આ ભવ્ય વિજયમાં આશ્રમ શાળા, સામરપાડાનો ફાળો ખૂબ જ ગૌરવશાળી રહ્યો છે. આશ્રમ શાળાના ત્રણ વિધાર્થીઓ અને ત્રણ વિધાર્થીનીઓ સહિત કુલ છ ખેલાડીઓની પસંદગી જિલ્લા સ્તરે થઈ હતી. આ વિધાર્થીઓએ તેમના કૌશલ્ય અને જોશથી ટીમને વિજયી બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે.જેમા આચાર્ય જીતેન્દ્રક
Read More News
T & CPrivacy PolicyContact Us