જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ધારાસભ્ય હેમંતભાઇ ખવા દ્વારા ખરાબ રોડ રસ્તા ને લઈને પદ યાત્રા પણ કરવામાં આવી હતી ત્યારે હેમંતભાઈ ખવા દ્વારા વિધાનસભામાં પણ રોડ રસ્તા ના મુદ્દે રજૂઆત કરવામાં આવી છે જામજોધપુરના ઈશ્વરીયા થી જામજોધપુર સુધીનો માર્ગ અત્યંત બીસ્માર હાલતમાં હોવાથી રજૂઆત કરવામાં આવી