Download Now Banner

This browser does not support the video element.

નવસારી: કરાડી ગામ ખાતે બનેલી કરંટ લાગવાની ઘટનામાં ઈજાગ્રસ્તોને ખાનગી હોસ્પીટલમાં અપાઈ રહી છે સારવાર

Navsari, Navsari | Aug 26, 2025
નવસારીના કરાડી ગામ ખાતે ગણેશ આગમનમા દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં કરંટ લાગવાથી મોત બે લોકો નું થયુ. મહત્વનું છે કે ઈજાગરસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ સારવાર હાલ તેમને આપવામાં આવી રહી છે અને પોલીસે ઓંન કાર્યવાહી કરી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us