ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડાના ધામરેજ દરિયા કિનારેથી આજરોજ 2 કલાક આસપાસ વધુ એક કન્ટેનર તણાઈ આવ્યુ..સ્થાનિક પોલીસ સહિત એસ ઓજી પોલીસ ની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કર્યો..સુત્રાપાડા ના ધામરેજના દરિયા કિનારે વધુ એક કન્ટેનર તણાઈ આવ્યું..થોડાસયય પહેલા પણ એક કન્ટેનર તણાઇ આવ્યુ હતુ ...