ભારતીય જનતા પાર્ટી કાલોલ મહિલા મોરચા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રીનું બિહાર ખાતે અભદ્ર ટીપ્પણી કરી અપમાન કરવા બાબતે કાલોલ તાલુકા પંચાયત પાસે ધારણા પ્રદર્શન અને વિરોધ પ્રદર્શન યોજાયું હતું જેમાં મહિલા આગેવાનો ઉપરાંત કાલોલ શહેર અને તાલુકાના વિવિધ હોદ્દેદારો સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા કાલોલ તાલુકા પ્રમુખ માહિતી શ્રી ગોહિલ તેમજ કાલોલ શહેર પ્રમુખ કલ્પેશભાઈ પારેખ, કાઉન્સિલરો ગૌરાંગભાઈ દરજી ગોપાલભાઈ પંચાલ નગરપાલિકા પ્રમુખ હસમુખભાઈ