Download Now Banner

This browser does not support the video element.

વેરાવળમા આગામી 3 નવેમ્બર ના રોજ રામદેવપીર મહારાજ ની ધ્વજારોહણ શોભાયાત્રા નીકળશે ખારવાસમાજના પટેલે આપી માહીતી

Veraval City, Gir Somnath | Aug 29, 2025
વેરાવળમા હિન્દુસમાજ ની સૌથી વધુ વસ્તી ધરાવતો ખારવાસમાજ દ્રારા આગામી 3 નવેમ્બર ના રોજ રામદેવપીર મહારાજ ની ભવ્ય શોભાયાત્રા નીકળશે જે સંદર્ભ ખારવાસમાજ ના પટેલ જીતુભાઈ કુહાડાએ ખારવાસમાજ ની વંડીથી આજરોજ 6 કલાકે આપી પ્રતીક્રીયા .
Read More News
T & CPrivacy PolicyContact Us