Download Now Banner

This browser does not support the video element.

ગાંધીધામ: LCB પોલીસે અપહરણનાં ગુના કામેના છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપી તથા ભોગ બનનારને એ.ડી વિસ્તારમાંથી શોધી કાર્યવાહી કરી

Gandhidham, Kutch | Sep 10, 2025
પૂર્વ કચ્છ એલસીબી પીઆઇ એન.એન.ચુડાસમાની આગેવાનીમાં એલ.સી.બી ટીમ નાસતા ફરતા આરોપીઓ શોધવા સતત પ્રયત્નશીલ હતી દરમ્યાન બાતમી હકીકત આધારે આજે સવારે અંદાજિત 10 વાગ્યે ગાંધીધામ એ ડીવી. પો.સ્ટે.ના ગુના કામે છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપી અજય સ/ઓ સંતરામસિંઘ ઠાકુર તથા ભોગ બનનારને ગાંધીધામ ખાતેથી શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે ગાંધીધામ એ ડીવી. પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે.
Read More News
T & CPrivacy PolicyContact Us