ભરૂચ જિલ્લાના જંબુસર પંથકમાં ઈદે મિલાદ પર્વની હરસોલા સાથે ઉજવણી કરવામાં આવી જંબુસર નગરના ટોપિક્સ ટેલરથી સવારે 9:30 કલાકે બાઈકનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ બપોરે બે વાગ્યે નમાઝ પડી અને જુનુસનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુસ્લિમ બિરાદરોના મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ જૂનું સફળ બનાવ્યું હતું