Download Now Banner

This browser does not support the video element.

ગોધરા: કાલોલ નજીક શામળદેવી પાસે ST બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, ડ્રાઈવર ઘાયલ, ટ્રક ચાલક ફરાર

Godhra, Panch Mahals | Aug 22, 2025
કાલોલ નજીક શામળદેવી પાસે ST બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે ફતેપુરાથી નવસાડી જઈ રહેલી એક બસ ને અક્સ્માત નર્યો છે આ અકસ્માત ટ્રક ચાલકની બેદરકારીને કારણે થયો હોવાનું જાણવા મળ્યું છે ટ્રક ચાલકે અચાનક ઓવરટેક કરવા જતાં બસની સામે આવી ગયો હતો, જેના પરિણામે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બસના ડ્રાઈવર નીલેશભાઈ મહિડાને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. અકસ્માત બાદ તરત જ સ્થાનિક લોકોની મદદથી તેમને બસમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા
Read More News
T & CPrivacy PolicyContact Us