Install App
bakhai549
This browser does not support the video element.
જૂનાગઢ: મહાનગરપાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયરની હત્યા કરી વચગાળાના જામીન પર ફરાર કુખ્યાત આરોપી ઝડપાયો
Junagadh City, Junagadh | Sep 12, 2025
જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર કરમણ કટારાનો હત્યારો ઝડપાયો,કુખ્યાત અશ્વિન વલ્કુ કાઠી ઝડપાયો,વચગાળાના જામીન પર છૂટ્યા બાદ હતો ફરાર, 6 વર્ષથી હતો નાસ્તો ફરતો ,રાજસ્થાનના બિકાનેર ખાતેથી ઝડપાયો ,સાધુના વેશમાં રહેતો હતો બિકાનેરમાં ,સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ઝડપી પાડ્યો
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!